Shrimukh Tadako

20.00
SKU: 4 8 5 9 Category:
Author: Manhar Modi

‘શ્રીમુખ’માં કેટલા ચહેરા, કેટલી લઢણો, કેટલા કાઓ, કેટલા આરોહ-અવરોહ, કેટલા પ્રશ્નો, કેટલા મૂડ, કેટલા શેડ, કેટલા એંગલ કેટલા વાદ, કેટલા વિવાદ, કેટલા સંવાદ, કેટલી સંભાષા, કેટલાં સંભાષણ, કેટલો બોધ, કેટલો ઉપદેશ, કેટલાં કારણ, કેટલાં મારણ કેટલાં તારણ વગેરે અર્થાત્ એક હોને કે બાવજૂદ કેટલા તડકા છે એ જોશો.

શ્રીમુખ નિમિત્તે મેં મને અનેક રીતે – વિષે અજમાવવાની કોશિશ કરી છે

શ્રીમુખ આકારતાં મને ખૂબ ખૂબ મજા પડી છે. આશા છે કે શ્રીમુખમાં રસિક વાચકો અને આસ્વાદકોને મારા કરતાં ઓછી નહિ, કદાચ વધારે મજા પડશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Shrimukh Tadako”

Your email address will not be published. Required fields are marked *