‘ૐ તત્ સતની પ્રથમ આવૃત્તિ પ્રગટ થયે બે દસકા ઉપરાંતનો સમય પસાર થઈ ગયો છે. આ ગાળા દરમિયાન આામાંની ઘણી બધી કૃતિ વિશે અવારનવાર આસ્વાદ્ય અને વિવેચનો થયાં છે. આમાંની મોટા ભાગની રચના અમારા હૈ વિના સામયિક “રેમાં પ્રગટ થઈ હતી તેનું મરણ થાય છે ત્યારે મુ. શ્રી કુમાશ કર જોશીએ ‘કથા’ તથા ‘તને સબોધી; તો…’ રચનાઓને ‘સંસ્કૃતિમાં પ્રગટ કરી કવિ મિત્ર શ્રી લાભરા કર ઠાકર સાથે કોઈ પ્રસગે વાત કરતાં મારા અને મારી કૃતિઓ સમે જે ઉમળકો દાખવ્યો હતો તે મેં અબૂધ સાચવી રાખ્યો છે. લાભા કરે પોતે કવિતા રચનાના કાંક આાસ્વાદ કરાવ્યા હતા તે હાથવગા હોત તો આ આવૃત્તિમાં પ્રગટ કરી આનંદ અનુભવત. કવિશ્રી પ્રોોધ પરીખ, તિાંશુ ધાવ, ચિનુ મોદી, મણિલાલ દેસાઈ, રાવજી પટેલ વગેરે મિત્રો સાથેનાં તે સમયનાં તફાનો’ આજે પણ દરિયો ભરીને પી જવાનુ મન થાય છે.
Reviews
There are no reviews yet.